રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા મોટો નિર્ણય લીધો છે. અમદાવાદની i-Hub મોડલ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ સુધી વિસ્તરશે. ₹80 કરોડના ફંડથી યુવા ઉદ્યોગસાહસિકોને ઇન્ક્યુબેશન, માર્ગદર્શન અને ફંડિંગ સહાય મળશે, જે ટેકનોલોજી આધારિત નવપ્રવર્તનને વેગ આપશે.
Read More